ભારતની મુલાકાત મોકૂફ રાખી ટેસ્લાના વડા મસ્ક અચાનક ચીન પહોંચ્યાં
ભારતની બહુચર્ચિત મુલાકાતને મોકૂફ રાખીને ટેસ્લાના વડા ઇલોન મસ્ક રવિવાર, 28 એપ્રિલે અચાનક ચીનની મુલાકાતે આવી ચડ્યા હતા. ચીનમાં સેલ્ફ-ડ્રાઇવિંગ સોફ્ટવેરને લોન્ચ કરવામાં ટેસ્લાએ કેટલાંક નિયમનકારી અવરોધો દૂર કર્યા હતા.
મસ્કે એક અઠવાડિયા પહેલા જ પોતાની ભારત યાત્રા સ્થગિત કરી દીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ ભારત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા આવી રહ્યા છે અને ભારતીય...
0 Commentarii
0 Distribuiri