Sponsored

  • Female
  • 20/10/1905
  • Followed by 0 people
Recent Updates
  • ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 લોકસભા બેઠકો પર સરેરાશ 61 ટકા મતદાન
    લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં શુક્રવાર, 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર એકંદરે 60.96 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કાની ચૂંટણીમાં કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), ભાજપના તેજસ્વી સૂર્યા (કર્ણાટક), હેમા માલિની અને અરુણ ગોવિલ (બંને ઉત્તરપ્રદેશ), કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (વાયનાડ) અને શશિ થરૂર (તિરુવનંતપુરમ), કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડી. કે. શિવકુમારના ભાઈ ડીકે સુરેશ...
    0 Comments 0 Shares
  • અમેરિકામાં પોલીસ ફાયરિંગમાં ભારતીય મૂળના વ્યક્તિનું મોત
    અમેરિકાના સેન એન્ટોનિયોમાં પોલીસના ફાયરિંગના ભારતીય મૂળના એક વ્યક્તિનું મોત થયું હતું. હુમલાના કેસના સંબંધમાં પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ બે પોલીસ અધિકારીઓ પર તેનું વાહન ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. સચિન સાહૂને 21 એપ્રિલે પોલીસ અધિકારી ટાયલર ટર્નરે  ગોળી માર્યા બાદ તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. સાહૂ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે તે અમેરિકન...
    0 Comments 0 Shares
  • ચૂંટણીના બીજા રાઉન્ડમાં 13 રાજ્યોની 89 લોકસભા બેઠકો પર આજે મતદાન
    ભારતમાં લોકસભાની ચૂંટણીના બીજા રાઉન્ડમાં શુક્રવાર, 26 એપ્રિલે સવારથી 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાનનો પ્રારંભ થયો હતો. બીજા તબક્કાની ચૂંટણીમાં કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), ભાજપના તેજસ્વી સૂર્યા (કર્ણાટક), હેમા માલિની અને અરુણ ગોવિલ (બંને ઉત્તરપ્રદેશ), કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (વાયનાડ) અને શશિ થરૂર (તિરુવનંતપુરમ), કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડી. કે. શિવકુમારના ભાઈ ડીકે...
    0 Comments 0 Shares
  • કોલોરાડોમાં બે ભારતીય રેસ્ટોરાં સામે $3.80 લાખની છેતરપિંડીનો આરોપ
    કોલોરાડોમાં બે ભારતીય રેસ્ટોરાંએ રોકાણકારોને સાથે 380,000 ડોલરની છેતરપિંડી કરી હોવાના રાજ્યોના નિયમનકારોએ આરોપ મૂક્યો છે અને આ નાણાની રિકવરી કરવાની કાર્યવાહી ચાલુ કરી છે. કોલોરાડો ડિવિઝન ઓફ સિક્યોરિટીઝે આરોપ મૂક્યો છે કે ભારતીય રેસ્ટોરાં બોમ્બે ક્લે ઓવન અને સોસી બોમ્બેના માલિકોએ રાષ્ટ્રવ્યાપી વિસ્તરણ માટેની તેમની ભવ્ય સ્કીમોનું રોકાણકારોને વેચાણ કરવા માટે “અર્ધ સત્ય અને અસત્ય”નો...
    0 Comments 0 Shares
  • ભારતની પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 27.5% ઘટાડો
    અમેરિકા, ચીન અને યુનાઇટેડ આરબ અમીરાતમાં ઓછી માંગને કારણે 2023/24માં ભારતની કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ એક વર્ષ અગાઉની સરખામણીમાં 27.5% ઘટીને $15.97 બિલિયન થઇ હતી. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ સોમવારે જણાવ્યું હતું કે નિકાસમાં ઘટાડાને કારણે રફ હીરાની આયાત એક વર્ષ અગાઉની સરખામણીએ 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 18% ઘટીને 14.27 અબજ ડોલર થઈ હતી. નિકાસની ઓછી માંગના...
    0 Comments 0 Shares
  • ભારતની પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 27.5% ઘટાડો
    અમેરિકા, ચીન અને યુનાઇટેડ આરબ અમીરાતમાં ઓછી માંગને કારણે 2023/24માં ભારતની કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ એક વર્ષ અગાઉની સરખામણીમાં 27.5% ઘટીને $15.97 બિલિયન થઇ હતી. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ સોમવારે જણાવ્યું હતું કે નિકાસમાં ઘટાડાને કારણે રફ હીરાની આયાત એક વર્ષ અગાઉની સરખામણીએ 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 18% ઘટીને 14.27 અબજ ડોલર થઈ હતી. નિકાસની ઓછી માંગના...
    0 Comments 0 Shares
  • અમદાવાદમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં એકનું મોત, ચાર ઘાયલ
    અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં બુધવારે રાત્રે એક જ સમુદાયના બે જૂથો વચ્ચે હિંસક અથડામણમાં લીરાબેન ભરવાડ નામની 80 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને બીજા ચાર વ્યક્તિને ઇજા થઈ હતી. સમાજના બે જૂથોએ લાકડીઓ અને પથ્થરોથી એકબીજા પર હુમલો કર્યો હતો. એક સ્થાનિક મંદિરના ઉત્સવ માટેના પેમ્ફલેટમાં અમુક વ્યક્તિઓના નામના સમાવેશ અંગેના મતભેદને કારણે આ વિવાદ થયો હતો. આ અથડામણ પછી બંને પક્ષોના કુલ 21 જાણીતા અને...
    0 Comments 0 Shares
  • શીખ ધર્મના સેવાના સિદ્ધાંતને ઉજાગર કરવા આહ્વાન કરતા વડા પ્રધાન સુનક
    વડા પ્રધાન ઋષિ સુનકે ગયા બુધવારે તા. 17ના રોજ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વૈશાખીની ઉજવણી માટે એક રિસેપ્શનનું આયોજન કરી શીખ ધર્મના સેવાના સિદ્ધાંતને ઉજાગર કરવા આહ્વાન કર્યું હતું. લણણીના તહેવારને ચિહ્નિત કરતા વૈશાખી પર્વે રાજકારણીઓ, સમુદાય અને વિ વિધ ધર્મના નેતાઓ અને સૈન્યના અધિકારીઓ સહિત સો કરતાં વધુ મહેમાનો વડા પ્રધાન સુનક દ્વારા કરાયેલી બ્રિટિશ શીખોની સરાહનાને સાંભળવા માટે એકઠા થયા હતા. ખુદ બ્રિટિશ...
    0 Comments 0 Shares
  • શીખ ધર્મના સેવાના સિદ્ધાંતને ઉજાગર કરવા આહ્વાન કરતા વડા પ્રધાન સુનક
    વડા પ્રધાન ઋષિ સુનકે ગયા બુધવારે તા. 17ના રોજ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વૈશાખીની ઉજવણી માટે એક રિસેપ્શનનું આયોજન કરી શીખ ધર્મના સેવાના સિદ્ધાંતને ઉજાગર કરવા આહ્વાન કર્યું હતું. લણણીના તહેવારને ચિહ્નિત કરતા વૈશાખી પર્વે રાજકારણીઓ, સમુદાય અને વિ    વિધ ધર્મના નેતાઓ અને સૈન્યના અધિકારીઓ સહિત સો કરતાં વધુ મહેમાનો વડા પ્રધાન સુનક દ્વારા કરાયેલી બ્રિટિશ શીખોની સરાહનાને સાંભળવા માટે...
    0 Comments 0 Shares
  • વિધાનસભાની 5 બેઠકો માટે 27 ઉમેદવારો મેદાનમાં
    ગુજરાતમાં સાત મેએ વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો પર પણ મતદાન થવાનું છે. આ પાંચ બેઠકો પર કુલ 24 ઉમેદવારો મેદાનમાં છે. પાંચ વિધાનસભા બેઠકો પર કુલ 27 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. જોકે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી પાંછી ખેચી હતી. રાજ્યમાં ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર માટે સાત મેએ મતદાન થશે. માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વિજાપુરથી સીજે ચાવડા...
    0 Comments 0 Shares
More Stories
Sponsored


Don't forget, ads time: PentaVerge | AQU | Debwan | ICICTE | Nasseej | ESol | OUST | CorpSNet | PoemsBook | TopDeals | TheReaderView