Sponsorluk

Son Güncellemeler
  • ટ્રમ્પને હરાવવા બાઇડેનના અભિયાનમાં કમલા હેરિસ મોખરે
    માર્ચ કરી રહેલા બેન્ડની વચ્ચે ભીડ દ્વારા વધુ ચાર વર્ષના સૂત્રો પોકારવામાં આવી રહ્યા હતા ત્યારે એમ લાગતું હતું કે અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ જો બાઇડેનના ઓછાયા હેઠળથી બહાર આવવાનો આનંદ માણી રહ્યા છે.એબોર્શન સામે પ્રતિબંધની નિંદા કરવાથી માંડીને અશ્વેત મતદાતાઓને આકર્ષવા સુધી 59 વર્ષના હેરિસ પ્રેસિડેન્ટપદની ચૂટણીમાં બીજીવાર બાઈડેનના વિજય માટે તેમના અભિયાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા...
    0 Yorumlar 0 hisse senetleri

  • પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ડેમોક્રેટિકની જીત માટે સાઉથ એશિયન્સ ફોર બાઇડેન સંગઠન સક્રીય થયું
    જો બાઇડેન સીનિયર-હેરિસ કેમ્પેઇનના અધિકારીઓ, સાઉથ એશિયન કોંગ્રેસના પ્રતિનિધિઓ, રાજકીય નિષ્ણાતો અને અન્ય ચૂંટાયેલા નેતાઓએ 25 એપ્રિલે તેમના એક કાર્યક્રમ દરમિયાન પ્રેસિડેન્ટ પદની આવનારી ચૂંટણીમાં સાઉથ એશિયન સમુદાય સંબંધિત મુદ્દાઓને ઉજાગર કર્યા હતા.સાઉથ એશિયન્સ ફોર બાઇડેનનાં સ્થાપક અને સહ-નેશનલ ડાયરેક્ટર નેહા દીવાને આ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, “2024માં કયા મુદ્દા મહત્ત્વના છે? આમ...
    0 Yorumlar 0 hisse senetleri
  • ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર આશરે 57 ટકા મતદાન
    ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો માટે મંગળવારે, સાત મેએ એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં 56.83 ટકા મતદાન થયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં નીરસ મતદાન થયું હતું. અમરેલીમાં 46.11%, પોરબંદરમાં 48.73%, ભાવનગરમાં 48.59%, સુરેન્દ્રનગરમાં 53.43% જામનગરમાં 52.36%, જૂનાગઢમાં 57.42% અને રાજકોટમાં 58.28% મતદાન થયું છે. જ્યારે કચ્છ બેઠક પર 48.96% મતદાન થયું હતું. મતદારોએ કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહ તેમજ તેમના...

  • મેયરપદે સાદિક ખાનની ઐતિહાસિક ત્રીજી જીત
    પાકિસ્તાની મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર સાદિક ખાને લંડનના મેયર તરીકે સીમાચિહ્નરૂપ સતત ત્રીજી વખત જીત મેળવી છે. સાદિક ખાને તેમના કન્ઝર્વેટિવ હરીફ સુસાન હોલને 276,000 કરતા વધુ મતોથી હરાવ્યા હતા અને લેબરના મતોમાં 3.2%નો વધારો કર્યો હતો. તેઓ 14માંથી 9 મતવિસ્તારોમાં જીત્યા હતા જેમાં બે મતવિસ્તારોતો ટોરીઝ પાસેથી આંચકી લીધા હતા. સાદિક ખાને 1,088,225 મતો મેળવ્યા હતા જ્યારે સુસાન હોલને 812,397 મતો...

  • ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાનનો પ્રારંભ
    ગુજરાત સહિતના 11 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ત્રીજા રાઉન્ડની ચૂંટણીમાં 93 લોકસભા બેઠકો માટે મંગળવાર 7 મેએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલુ થયું હતું. મતદાન પહેલા ભાજપ અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ મતદારોને પોતાની તરફેણમાં રીઝવવામાં છેલ્લી ઘડી સુધી કોઈ કસર છોડી ન હતી અને એકબીજા પર ઉગ્ર પ્રહારો કર્યા હતાં. ત્રીજા રાઉન્ડની ચૂંટણીનું ભાજપ માટે વિશેષ મહત્ત્વ છે, કારણ કે 2019માં ભાજપે ગુજરાત,...

  • રિલાયન્સ કેપિટલ ખરીદવાના સોદાને મંજૂરીના મળ્યાના 48 કલાકમાં પેમેન્ટ કરાશેઃ અશોક હિન્દુજા
    હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ (IIHL)ને અનિલ અંબાણની રિલાયન્સ કેપિટલને રૂ.9,650 કરોડમાં ખરીદવા માટે હજુ સુધી વીમા ક્ષેત્રની નિયમનકારી સંસ્થા  ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Irdai)ની મંજૂરી મળી નથી. આ અંગે IIHL વીમા નિયમનકારી સંસ્થાના સંપર્કમાં છે અને આ સોદા અંગે શક્ય તેટલી ઝડપથી મંજૂરી મળવાની આશા છે. સામાન્ય રીતે આવા સોદાને મંજૂરી મળતાં...
    0 Yorumlar 0 hisse senetleri
Daha Hikayeler
Sponsorluk

Don't forget, ads time: PentaVerge | AQU | Debwan | ICICTE | Nasseej | ESol | OUST | CorpSNet | PoemsBook | TopDeals | TheReaderView